Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan : રણુજ નાગરિક બેંકને ચાલુ વર્ષે રૂ.6 કરોડનો ગ્રોસ નફો થયો, રૂ.144 કરોડના ધિરાણ સામે માત્ર રૂ.11 લાખનું જ NPA!

Patan : રણુજ નાગરિક બેંક અને ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં બેંકે ચાલુ વર્ષે રૂ.6 કરોડનો ગ્રોસ નફો અને રૂ.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. રૂ.144 કરોડના ધિરાણ સામે માત્ર રૂ.11 લાખનું જ NPA!ગુજરાત ફેડરેશન દ્વારા સતત બીજા વર્ષે 'સૌથી ઓછું NPA ધરાવતી બેંક' તરીકે એવોર્ડ મળ્યો છે.
patan   રણુજ નાગરિક બેંકને ચાલુ વર્ષે રૂ 6 કરોડનો ગ્રોસ નફો થયો  રૂ 144 કરોડના ધિરાણ સામે માત્ર રૂ 11 લાખનું જ npa
Advertisement

Patan : બેંકની વધતી લોકપ્રિયતાને પગલે અમદાવાદ તરફ નવી બ્રાન્ચ ખોલવાની ચેરમેન દશરથભાઈ પટેલે મોટી જાહેરાત કરી હતી. 75મી વાર્ષિક સભામાં રૂ.5 લાખનો ચોખ્ખો નફો જાહેર, ગ્રાહકો માટે 4 અલગ-અલગ ટાઈપના લોકર્સની ઉત્તમ સેવા કાર્યરત. ખાતર માટે ઈ-પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરાતા ગરીબ અને સંયુક્ત ખાતાધારક ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે : દશરથભાઈ પટેલ.

Tags :
Advertisement

.

×