Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Deepika-Ranveer નવા ઘરનું કામકાજ જોવા પહોંચ્યા, Baby Bump તસ્વીરમાં કેદ

Deepika-Ranveer પરિવારમાં બીજા બાળકનું સ્વાગત કરે તે પહેલા ચાહકો સ્ટાર કપલને સાથે જોઈને ખૂબ જ ખુશ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈના પોલ બાંદ્રા વિસ્તારમાં તેમનું 'સ્વપ્ન ઘર' તૈયાર થઇ ગયું છે. અહેવાલો અનુસાર, ફરી વખત માતા બન્યા પછી દીપિકા-રણવીર તેમના નવા ઘરમાં શિફ્ટ થશે. આ મુલાકાત દરમિયાન, દીપિકાના બેબી બમ્પે ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
deepika ranveer નવા ઘરનું કામકાજ જોવા પહોંચ્યા  baby bump તસ્વીરમાં કેદ
Advertisement

Deepika-Ranveer : બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જેને લઇને તેમની ખુશીનો કોઈ પાર નથી. આ દરમિયાન, 'દીપવીર' તેમના નવા ઘરમાં જોવા મળ્યા છે. બંને બાલ્કનીમાં એકબીજા જોડે ચર્ચા કરતા જોવા મળ્યા છે.

Tags :
Advertisement

.

×