Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat ના નળ સરોવરનું ખાસ મહેમાન બન્યું દુર્લભ આર્કટિક પક્ષી "સબાઇનનો ગુલ"

ગુજરાતના નળ સરોવરનું મહેમાન બન્યા દુર્લભ આર્કટિક પક્ષી ‘સબાઇનનો ગુલ’ ભારતમાં છેલ્લે વર્ષ 2013 માં કેરળમાં જોવા મળ્યો હતો Gujarat: વિશ્વમાં દુર્લભ એવું આર્કટિક પક્ષી(Arctic bird) ‘સબાઇનનો ગુલ’ ગુજરાતના નળ સરોવર(Nal Sarova)નું મહેમાન બન્યું છે. ગત તા.30 મે 2025...
gujarat ના નળ સરોવરનું ખાસ મહેમાન બન્યું દુર્લભ આર્કટિક પક્ષી  સબાઇનનો ગુલ
Advertisement
  • ગુજરાતના નળ સરોવરનું મહેમાન બન્યા
  • દુર્લભ આર્કટિક પક્ષી ‘સબાઇનનો ગુલ’
  • ભારતમાં છેલ્લે વર્ષ 2013 માં કેરળમાં જોવા મળ્યો હતો

Gujarat: વિશ્વમાં દુર્લભ એવું આર્કટિક પક્ષી(Arctic bird) ‘સબાઇનનો ગુલ’ ગુજરાતના નળ સરોવર(Nal Sarova)નું મહેમાન બન્યું છે. ગત તા.30 મે 2025 રોજ સવારે આશરે ૯.૦૦ કલાકે નળ સરોવર વન્યજીવ અભયારણ્ય- રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને દુર્લભ પક્ષી ‘‘સબાઇનનો ગુલ’’-Sabine’s Gull જોવા મળ્યું હતું, જે પક્ષીપ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે એક રોમાંચક, ગૌરવમય અને આનંદદાયક ક્ષણ હતી

Tags :
Advertisement

.

×