Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rashmika Mandanna: ઉદયપુરથી હૈદરાબાદ, લગ્ન પછી રશ્મિકા મંદાનાનું ગૃહપ્રવેશ, હવે રિસેપ્શનની તૈયારી

હાલ બહુચર્ચિત કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન હજુ પણ લોકોના દીલ-દિમાગ પર છવાયેલા છે. લોકો ભરી ભરીને આ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે ઉદયપુરથી લગ્નવિધિ સંપન્ન કર્યા બાદ આ ક્યુટ કપલ હૈદરાબાદ પરત ફર્યુ, જ્યાં વિજયના ઘરે નવવધુ રશ્મિકાનું ગૃહપ્રવેશ કરવામાં આવ્યું.
rashmika mandanna  ઉદયપુરથી હૈદરાબાદ  લગ્ન પછી રશ્મિકા મંદાનાનું ગૃહપ્રવેશ  હવે રિસેપ્શનની તૈયારી
Advertisement
  • Rashmika Mandanna: ઉદયપુરથી હૈદરાબાદ પહોંચી નવવધુ રશ્મિકા મંદાના
  • સાસુમાં હાથ પકડીને ઘરમાં લઈ ગયા
  • સિંદૂર–મંગળસૂત્રમાં ઝળહળતી રશ્મિકા, સાસરિયામાં પ્રવેશ
  • લગ્ન પછી ખુશીથી ચમકતું કપલ, હૈદરાબાદમાં નવજીવનની શરૂઆત
  • લગ્ન પછી હવે રિસેપ્શનની તૈયારી
  • PM નરેન્દ્ર મોદી સહિત સેલિબ્રિટીઓને આમંત્રણ

Rashmika Mandanna: અભિનેત્રી રશ્મિકા મંદાના (Actress Rashmika Mandanna) લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ છે. 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ તેણીએ ઉદયપુરમાં અભિનેતા વિજય દેવરકોંડા (Actor Vijay Deverakonda) સાથે લગ્ન કર્યા. લગ્નના એક દિવસ પછી, તેણી ઉદયપુર છોડીને તેના સાસરિયાના ઘરે ગઈ.

Tags :
Advertisement

.

×