Ratan Tata ની અમેરિકામાં રહેતી પ્રેમિકાના નામ સાથે પ્રેમ ગાથા વિશે જાણો
Ratan Tata ને અમેરિકામાં પ્રેમિકા મળી હતી સહમત નહોતા અને તેમના સંબંધો તૂટી ગયા હતાં તેઓ 1962 માં ટાટા ગ્રુપમાં જોડાયા હતાં Ratan Tata Passed Away : Tata Sons ના માનદ અધ્યક્ષ Ratan Tata નું 9 ઓક્ટોબર, બુધવારે 86...
Advertisement
- Ratan Tata ને અમેરિકામાં પ્રેમિકા મળી હતી
- સહમત નહોતા અને તેમના સંબંધો તૂટી ગયા હતાં
- તેઓ 1962 માં ટાટા ગ્રુપમાં જોડાયા હતાં
Ratan Tata Passed Away : Tata Sons ના માનદ અધ્યક્ષ Ratan Tata નું 9 ઓક્ટોબર, બુધવારે 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. જોકે Ratan Tata લાંબાગાળાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતાં. તેના કારણે Ratan Tata ને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારે આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ Ratan Tata ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમની ઉદારતા ભરેલા કાર્યો માટે જાણીતા હતા.

