Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ટ્રાન્સ એથ્લીટ Anaya Bangar નો મોટો ઘટસ્ફોટ, કહ્યું, ' જાણીતા ક્રિકેટરે મને......!'

Raise And Fall Show : હું ગયા વર્ષે નવેમ્બરમાં જાહેરમાં સામે આવી હતી. પછી ડિસેમ્બર-જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર હું કન્ટેન્ટ પોસ્ટ કરતી
ટ્રાન્સ એથ્લીટ anaya bangar નો મોટો ઘટસ્ફોટ  કહ્યું    જાણીતા ક્રિકેટરે મને
Advertisement
  • અનાયા બાંગરે જાણીતા ક્રિકેટરની હરકત પરથી પરદો ઉંચક્યો
  • જેની સાથે વાત થતી ન્હતી, તેણે તેવો ફોટો મોકલ્યો
  • હોસ્ટ અશ્નીર ગ્રોવરના રીયાલીટી શોમાં સ્ફોટક વાત સામે આવી

Raise And Fall Show : હાલના સમયમાં 'Bigg Boss 19' ની સાથે, 'Rise And Fall' નામનો બીજો એક નવો રિયાલિટી શો (Reality Show - India) શરૂ થયો છે અને તેને અશ્નીર ગ્રોવર (Ashneer Grover) હોસ્ટ કરી રહ્યા છે. ટ્રાન્સજેન્ડર એથ્લીટ અનાયા બાંગર (Transgender Athlete - Anaya Bangar) પણ આ શોનો ભાગ છે, હાલમાં તેણે એક મોટો ખુલાસો કર્યો છે, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેણે કહ્યું કે, એક જાણીતા ક્રિકેટરે તેને અશ્લીલ ફોટો મોકલ્યો હતો.

Tags :
Advertisement

.

×