ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું ખરેખર Rahul Gandhi અને Akhilesh Yadav વચ્ચે મતભેદ છે?, ગૃહમાં જોવા મળ્યા એવા દ્રશ્યો કે...

ઈમરજન્સીના પ્રસ્તાવ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અલગ-અલગ રસ્તા પર ચાલતા દેખાયા. એક તરફ ઈમરજન્સીના પસ્તાવ પર કોંગ્રેસના સાંસદો ગર્ભમાં આવી ગયા હતા. હવે આ મામલે ભાજપ કોંગ્રેસ પર નિશાન...
07:41 PM Jun 26, 2024 IST | Dhruv Parmar
ઈમરજન્સીના પ્રસ્તાવ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અલગ-અલગ રસ્તા પર ચાલતા દેખાયા. એક તરફ ઈમરજન્સીના પસ્તાવ પર કોંગ્રેસના સાંસદો ગર્ભમાં આવી ગયા હતા. હવે આ મામલે ભાજપ કોંગ્રેસ પર નિશાન...

ઈમરજન્સીના પ્રસ્તાવ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અલગ-અલગ રસ્તા પર ચાલતા દેખાયા. એક તરફ ઈમરજન્સીના પસ્તાવ પર કોંગ્રેસના સાંસદો ગર્ભમાં આવી ગયા હતા. હવે આ મામલે ભાજપ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) વચ્ચેના અણબનાવ અંગે બુધવારે (26 જૂન) BJP સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે આજે જેવી જ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ઈમરજન્સી વિરુદ્ધ ગૃહમાં પસ્તાવ રજૂ કર્યો, કોંગ્રેસના સાંસદો વિરોધમાં ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ સમાજવાદી પાર્ટીના સાંસદો બેઠા રહ્યા. રાહુલ ગાંધી (Rahul Gandhi) મૂંઝવણમાં હતા કે શું કરવું?

ભાજપના પવાક્તા અને સાંસદ સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે આજે 26 મી જૂન છે, જ્યારે 18 મી લોકસભા ચાલી અહી હતી અને નવા ચૂંટાયેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ઈમરજન્સી દરમિયાન રહેલી તમામ સમસ્યાઓ પર પ્રકાશ પડ્યો હતો. સંબિત પાત્રાએ કહ્યું કે, 50 વર્ષ પહેલા ભારતના દરેક નાગરિકને સવારે ખબર પડી કે તત્કાલીન PM ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે MISA કાયદામાં ફેરફાર કરીને કુદરતી ન્યાય ખોરવાઈ ગયો.

રાહુલ ગાંધી મૂંઝવણમાં હતા કે શું કરવું : સંબિત પાત્રા

BJP સાંસદ સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, 1 લાખ 40 હજાર લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અંદાજે 22 કસ્ટોડિયલ મૃત્યુ થયા હતા. તેમણે કહ્યું કે, જેમ જ ઓમ બિરલા ઈમરજન્સીની નિદાનો પ્રસ્તાવ મૂકે છે કે કોંગ્રેસના લોકો ઉભા થઈને હોબાળો મચાવે છે અને કહે છે કે આ અલોકતાંત્રિક છે, કઈ ઈમરજન્સી છે. કોંગ્રેસના લોકો ગૃહમાંથી બહાર જતા રહે છે પરંતુ સમાજવાદી પાર્ટીના લોકો ત્યાં જ બેઠા રહે છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ઉભા થાય કે ન થાય, બૂમો પાડે કે ન કરે, તેમણે એક વાર અખિલેશ તરફ જોવું જોઈએ અને એક વાર પોતાના લોકો તરફ જોવું જોઈએ.

આ પણ વાંચો : Arvind kejriwal ને લઈને સુનીતા કેજરીવાલે આપ્યું કંઇક આવું નિવેદન, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : Bihar : વરસાદમાં Reels બનાવી રહી હતી છોકરી, અચાનક આકાશમાંથી પડી વીજળી, Video Viral

આ પણ વાંચો : Delhi Excise Case : કોર્ટમાં અરવિંદ કેજરીવાલનો મોટો ખુલાસો, CBI ના દાવાને ફગાવ્યો…

Tags :
Akhilesh YadavBJPBJP-MPCongressConstitutionGujarati NewsIndiaINDIA allianceLeader of OppositionLok Sabha SpeakerNationalom birlarahul-gandhiSamajwadi PartySambit PatraSpokesperson
Next Article