Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mrs. India Galaxy 2024 ની વિજેતા પણ લવ-જેહાદનો શિકાર, બીફ અને નમાઝ....

Rinima Borah Agarwal Love Jihad Victim : તેનું નામ રિનેમા બોરાહથી બદલીને આયેશા હુસૈન રાખવામાં આવ્યું
mrs  india galaxy 2024 ની વિજેતા પણ લવ જેહાદનો શિકાર  બીફ અને નમાઝ
Advertisement
  • 16 વર્ષની ઉંમરે એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થયો હતો
  • તેનું નામ રિનેમા બોરાહથી બદલીને આયેશા હુસૈન રાખવામાં આવ્યું
  • મિસિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 નો ખિતાબ જીતીને ગૌરવ અનુભવું છું

Rinima Borah Agarwal Love Jihad Victim : સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ એક યુવતીએ લવ જેહાદનો કિસ્સો શેર કર્યો છે. પરંતુ આ ઘટના જ્યારે એક પ્રખ્યાત મિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 ની વિજેતાએ જણાવી હતી, તે સૌના માટે એક ચોંકાવનારી ઘટના હતી. જોકે આ વાતનો તેણે પોતે એક પોડકાસ્ટના માધ્યમથી ખુલાસો કર્યો છે. જોકે આ યુવતી મિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 ની વિજેતા રહી છે. ત્યારે તાજેતરમાં મિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 ની વિજેતા એ અનટોલ્ડ પોડકાસ્ટમાં પોતાની હાજરી નોંધાવી હતી.

16 વર્ષની ઉંમરે એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થયો હતો

મિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 ની વિજેતા Rinima Borah Agarwal રહી હતી. ત્યારે Rinima Borah એ એક પોડકાસ્ટમાં પોતાના અંગત કિસ્સાઓ જણાવ્યા હતા. તે ઉપરાંત Rinima Borah ને અત્યાર સુધી જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે પણ જણાવ્યું હતું. જોકે Rinima Borah એ આસામની રહેવાસી છે. તો આસામની રહેવાસી Rinima Borah એ બેંગ્લોરમાં અભ્યાસ કરતી વખતે 16 વર્ષની ઉંમરે એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થયો હતો. જોકે શરૂઆતમાં તે મારી સાથે સારો વ્યવહાર કરતો હતો. મને જ્યારે તે ઠપકો આપતો હતો, ત્યારે મને લાગતું હતું કે તે મારા-પિતાની ખામી પૂરી કરી રહ્યો છે. પરંતુ તેનું આ વર્તન આગળ જતા ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Advertisement

આ પણ વાંચો: Film Kannappa માંથી પ્રભાસનો લૂક થયો લીક, આરોપીને પકડી પાડનારાને મળશે રુ. 5 લાખ

Advertisement

તેનું નામ રિનેમા બોરાહથી બદલીને આયેશા હુસૈન રાખવામાં આવ્યું

Rinima Borah Agarwal એ આગળ જણાવ્યું કે, મને તેનો વ્યવહાર આગળ જતા તાબિલાન જેવા લાગ્યો હતો. તેમને નિર્દયતાથી મારતો હતો. મને બીફ ખાવા માટે દબાણ કરતો હતો. તેના માતાપિતાએ મને બીફ ખાવા માટે દબાણ કર્યું હતું. આ ઘટના મારા માટે લવ-જેહાદ સમાન હતી. તેનું નામ રિનેમા બોરાહથી બદલીને આયેશા હુસૈન રાખવામાં આવ્યું છે. મારે નમાઝ પણ અદા કરવી પડતી હતી. અંતે આ સકંજામાંથી તેણે બહાર નીકળાવાની કોશિશ કરી હતી. અંતે તેણે આ બધાને છોડીને પોતાની અલગ જીવન જીવવા માટે આગળ વધી હતી.

મિસિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 નો ખિતાબ જીતીને ગૌરવ અનુભવું છું

ત્યારે આજે Rinima Borah એ મિસિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 ની વિજેતા તરીકે આપણી સામે ઉભી છે. તો Rinima Borah એ વધુમાં જણાવ્યું કે, હું મિસિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 નો ખિતાબ જીતીને ગૌરવ અનુભવું છું. આ શીર્ષક મહિલાઓના અધિકારોની હિમાયત કરવા માટેનું પ્લેટફોર્મ છે. હું ગેલેક્સીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છું. મિસ ઈન્ડિયા ગેલેક્સી 2024 નો તાજ જીતવો એ સશક્તિકરણ અને સ્થિતિસ્થાપકતાની ભાવના દર્શાવે છે.

આ પણ વાંચો: Ram Charan ની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ગેમ ચેન્જરનું ધાંસૂ ટીઝર થયું રિલીઝ

Tags :
Advertisement

.

×