Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan News: પાણીમાં રોડ બનાવ્યો! રાધનપુમાં તંત્રની ગંભીર બેદરકારી

રાધનપુરના મશાલી રોડ પર 7 કરોડના ખર્ચે બની રહેલા 1.5 કિમી લાંબા માર્ગમાં ધરતી કન્સ્ટ્રક્શન દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. કોન્ટ્રાક્ટરે ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં જ રોડ બનાવી કામગીરીના લીરેલીરા ઉડાવ્યા છે. આ મુખ્ય માર્ગ 15 સોસાયટી અને 7 ગામડાઓને જોડે છે, જેથી ગુણવત્તાના અભાવે આ રોડ ટૂંક સમયમાં જ નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.
patan news  પાણીમાં રોડ બનાવ્યો  રાધનપુમાં તંત્રની ગંભીર બેદરકારી
Advertisement

Patan News: પાટણ જિલ્લાના રાધનપુર (Radhanpur) ખાતેથી વિકાસના કામોમાં થતી લાલીયાવાડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે. અહીં વોર્ડ નંબર 7 ના મશાલી રોડ (Mashali Road) પર નિર્માણ પામી રહેલા નવા માર્ગમાં આર એન્ડ બી (R&B) વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત બેજવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવી છે. 'ધરતી કન્સ્ટ્રક્શન' (Dharti Construction), અંજાર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી હાલ સ્થાનિકોમાં કુતૂહલ અને ભારે રોષનો વિષય બની છે.

Tags :
Advertisement

.

×