Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રશિયન કંપનીએ બનાવ્યો 'Bio Drone', કબૂતરમાં માનવ સંચાલિત ચિપ લગાવી

Neiry કહે છે કે, ઉડાન દરમિયાન બાયોડ્રોન (Bio Drone) નિષ્ફળ જવાની સંભાવના પક્ષીના પડી જવા જેટલી જ છે. આમાં કુદરતી શક્યતા છે. ટેકનોલોજીનું વર્ણન કરતા, નીરીએ સમજાવ્યું કે, તે પક્ષીની પીઠ પર મૂકવામાં આવેલા સ્ટિમ્યુલેટર સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરે છે. આ સાથે એક કંટ્રોલર હોય છે, જે સંકેતો મોકલે છે જે પક્ષીના ડાબે કે જમણે વળવાના વલણને પ્રભાવિત કરે છે.
રશિયન કંપનીએ બનાવ્યો  bio drone   કબૂતરમાં માનવ સંચાલિત ચિપ લગાવી
Advertisement
  • રશિયાની કંપનીએ શાંતિદૂતને પોતાનું જાસુસ બનાવી દીધું
  • કબૂતરમાં ચીપ લગાડીને તેને બાયો ડ્રોનમાં પરિવર્તિત કર્યો
  • ચીપ થકી કબૂતરની ઉડાનને આસાનીથી કંટ્રોલ કરી શકાય તેવી વ્યવસ્થા

Russian Company Neiry Bio Drone : રશિયન ન્યુરોટેકનોલોજી કંપની Neiry એ કબૂતરોને ડ્રોનમાં ફેરવવા પર કામ કરી રહી છે. કંપની કહે છે કે તે પક્ષીઓના મગજમાં ઇમ્પ્લાન્ટ કરાયેલી ચિપ્સનો ઉપયોગ કરીને આ "બાયોડ્રોન કબૂતરો" ની ઉડતી લાક્ષણિકતાઓનું પરીક્ષણ કરી રહી છે. મશીન-અનુવાદિત Neiry બ્લોગ પોસ્ટ અનુસાર, આ ન્યુરોચિપ ઓપરેટરને "પરંપરાગત UAV ની જેમ ફ્લાઇટ ટાસ્ક સાથે લોડ કરીને પક્ષીને નિયંત્રિત કરવાની" મંજૂરી આપે છે.

Tags :
Advertisement

.

×