Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Salangpur : દાદાને શ્રી દ્વારકાધીશ સ્વરૂપનો કરાયો વિશેષ શણગાર, કેરી અને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવાતા ભકતોમાં ખુશીનો માહોલ

Salangpur : અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા ધરાવાયા એવં પર્ણકુટીની ઝાંખી, છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો. સાંજે દાદાનું રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
salangpur   દાદાને શ્રી દ્વારકાધીશ સ્વરૂપનો કરાયો વિશેષ શણગાર  કેરી અને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવાતા ભકતોમાં ખુશીનો માહોલ
Advertisement

Salangpur : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત કમલા એકાદશી નિમિતે હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ આજે શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×