ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hina Khan એ ભાઈજાન સાથે તસવીરો શેર કરીને કહ્યું, 1 કલાકમાં મારું દિલ જીતી લીધું

Salman Khan And Hina Khan : સલમાન ખાન સાથે મારી એક કલાક સુધી વાત થઈ
03:42 PM Nov 24, 2024 IST | Aviraj Bagda
Salman Khan And Hina Khan : સલમાન ખાન સાથે મારી એક કલાક સુધી વાત થઈ
Salman Khan And Hina Khan

Salman Khan And Hina Khan : આપણે સૌ જાણીએ છીએ કે, અભિનેત્રી Hina Khan બ્રેસ્ટ કેન્સરની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તો Hina Khan ની આ લડાઈમાં ટીવી દુનિયા સાથે ભારતીય સિનેમા જગતના અનેક કલાકારો દ્વારા મદદ પાઠવવામાં આવી છે. તે ઉપરાંત Hina Khan સાથે તેનો બોયફ્રેન્ડ પણ તેણીની આ લડાઈમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. ત્યારે તાજેતરમાં ભારતીય સિનેમા જગતના ભાઈજાન અને દિગ્ગજ અભિનેતા Salman Khan એ પણ Hina Khan ને પોતાની દિલગીરી વ્યક્ત કરી છે. જોકે તાજેતરમાં Hina Khan બિગ બોસ 18 માં મેહમાન તરીકે પહોંચી હતી.

સલમાન ખાન સાથે મારી એક કલાક સુધી વાત થઈ

એક અહેવાલ અનુસાર,અભિનેત્રી Hina Khan આ દિવસોમાં તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. Hina Khan ને થયેલા બ્રેસ્ટ કેન્સની સાવવાર છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહી છે. તો બધા વચ્ચે તાજેતરમાં બિગ બોસ 18 ના સ્ટેજ પર પહોંચી હતી. તો Hina Khan એ સલમાન ખાન સાથે વીકેન્ડ કા વારના એપિસોડમાં જોવા મળી હતી. તે દરમિયાન Salman Khan એ ઓફ સ્ક્રીન પાછળ બેઠેલી Hina Khan સાથે જણાવ્યું હતું. તો Hina Khan એ બિગ બોસ 18 ના સ્ટેજથી સલમાન ખાન સાથે પોતાની તસવીર શેર કરી હતી.

આ પણ વાંચો: Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-1

તેમણે મારી આ લડાઈમાં આત્મવિશ્વાસ પેદા કર્યો હતો

Hina Khan એ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું હંમેશા સૌથી નમ્ર અને દયાળુ સલમાન ખાન સાથેની થયેલી મીટિંગમાંથી પોતાની સાથે કંઈક લઈને જાવ છું. જોકે આ વખતે કંઈક અલગ થયું હતું. તેમણે શૂટિંગના લાંબા અને વ્યસ્ત દિવસ પછી મને મળવાનો પ્રયાસ કર્યો હતો. Salman Khan એ ખરેખર મારું દિલ જીતી લીધું છે. કારણે તેમણે મને પોતાની પાસે બોલાવીને બેસાડી હતી. આશરે એક કલાક માટે અમારી વચ્ચે વાતચીત ચાલી હતી. તે દરમિયાન Salman Khan એ મારી બીમારીના દરેક પાસાઓ અને નિરાકરણ અંગે માહિતી મેળવી હતી. અને તેમણે મારી આ લડાઈમાં આત્મવિશ્વાસ પેદા કર્યો હતો.

આ પણ વાંચો: Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-2

Tags :
Actor Hina KhanBB shootBig bossBigg Boss 18Bigg Boss 18 shootbollywood-newsbreast cancerBreast cancer treatmentEntertainment NewsHina KhanHina Khan and salman khanhina khan breast cancerHina Khan cancer treatmentHina Khan In Bigg Boss 18Hina Khan on ColorsTVHina Khan Post For Salman KhanHina Khan Sher KhanLATEST ENTERTAINMENT NEWSMumbai Newssalman khanSalman Khan And Hina KhanTrendingTv newsWeekend Ka Vaar
Next Article