Samantha Ruth Prabhu ના પિતાનું થયું નિધન, અભિનેત્રીએ કહ્યું કે....
- Samantha Prabhu ના જીવનમાં તોફાન આવી ગયું
- તેના પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા
- ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શેર કરી
Samantha Ruth Prabhu Father Passed Away : ફરી એકવાર Samantha Ruth Prabhu ને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એવું લાગે છે કે, Samantha Ruth Prabhu ને કોઈની નજર લાગી ગઈ છે. કારણે સૌ પ્રથમ તેના લગ્નજીવનનો અંત આવ્યો હતો, ત્યારે હવે તેના પિતાને લઈ એક દુ:ખ સમાચાર સામે આવ્યા છે.એવું લાગે છે કે, Samantha Ruth Prabhu ના જીવનમાં એક પછી એક તોફાન આવી રહ્યું છે. તો હાલમાં Samantha Ruth Prabhu ના ઘરમાં શોકનો માહોલ છે. કારણ કે... Samantha Ruth Prabhu ના પિતાનું અવસાન થયું છે.
Samantha Prabhu ના જીવનમાં તોફાન આવી ગયું
જોકે Samantha Ruth Prabhu એ આ અંગે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર માહિતી શેર કરી છે. તેના કારણે હાલમાં, Samantha Ruth Prabhu સંપૂર્ણપણે પડી ભાંગી છે. બીજી તરફ અત્યાર સુધીને અનેક ઈન્ટરવ્યૂ અને વીડિયો સામે આવ્યા હતા. જેમાં માલૂમ પડી રહ્યું હતું કે, હજું પણ Samantha Ruth Prabhuને પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથેના દિવસો યાદ આવે છે. તો આજે જ નાગા ચૈતન્ય અને તેની બીજી પત્ની શોભિતા ધુલીપાલાના લગ્નની વિધીઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો: Salman Khan ના બર્થડે ઉપર ચાહકોને મળશે સૌથી મોટી ભેટ
Our deepest condolences to u and your family sam @Samanthaprabhu2 May his soul rest in peace. Keeping you and your family in our thoughts and prayers 🙏#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/MHlmcAUPVa
— Samantha Fans (@SamanthaPrabuFC) November 29, 2024
ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શેર કરી
Samantha Ruth Prabhu ના પિતાનું નામ જોસેફ પ્રભુ હતું. તેણીએ એક પોસ્ટ શેર કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમાં તેણીએ જણાવ્યું હતું કે, તો હવે આપણે જ્યારે ફરી મળીશું. તો આ પોસ્ટથી અનુમાન લગાવી શકાય છે કે, Samantha Ruth Prabhu ના જીવનમાં તોફાન આવી ગયું છે. કારણે કે... એક પછી એક તેણી જેને ખુબ પ્રેમ કરતી હતી, તે લોકો Samantha Ruth Prabhu ને છોડીને જતા રહે છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા સમંથા રૂથ પ્રભુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શેર કરી હતી. તેણે આ વાર્તામાં હૃદયદ્રાવક વાતો લખી છે.
તેના પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા
જોકે Samantha Ruth Prabhu થોડા સમય પહેલા સેલિબ્રેશન મનાવી રહી હતી. તેની વેબ સિરીઝની સક્સેસ પાર્ટી 28 નવેમ્બરે મુંબઈમાં થઈ હતી. આ સેલિબ્રેશનને લઈને એક્ટ્રેસના ઘણા વીડિયો અને ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે. પણ આ ખુશી આટલી જલ્દી શોકમાં ફેરવાઈ જશે એવું કોણે વિચાર્યું હશે? હવે બોલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકો અભિનેત્રીને સાંત્વના આપી રહ્યા છે અને તેના પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો: Highest Tax: સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ભારતીય સેલિબ્રિટી શાહરુખ ખાન,જાણીને ચોંકી જશો