Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વૈજ્ઞાનિકોએ પર્સનલાઇઝ્ડ કેન્સર થેરાપી માટેનું AI Frame Work વિકસાવ્યું

ઘણા વર્ષોથી, ડોકટરો મુખ્યત્વે TNM જેવી સ્ટેજીંગ સિસ્ટમ્સ (Staging Systems) પર આધાર રાખે છે, જે ગાંઠના કદ અને ફેલાવાને માપે છે. જો કે, આ સિસ્ટમો ઘણીવાર સમજાવવામાં નિષ્ફળ જાય છે કે, શા માટે એક જ તબક્કાના બે દર્દીઓના પરિણામો અલગ અલગ હોઈ શકે છે. નવું AI માળખું ઓન્કોમાર્ક (AI framework OncoMark), આ પરમાણુ વર્તન વાંચી શકે ,છે અને કેન્સરના ભાવિ વર્તનની આગાહી કરી શકે છે.
વૈજ્ઞાનિકોએ પર્સનલાઇઝ્ડ કેન્સર થેરાપી માટેનું ai frame work વિકસાવ્યું
Advertisement
  • કેન્સરની સારવારમાં મોટી સફળતા મેળવવા તરફ ડગ મંડાયું
  • ટેક્નોલોજીના સહારે પર્સનલાઇઝ્ડ કેન્સર થેરાપી શક્ય બનશે
  • તૈયાર કરવામાં આવેલા AI FrameWork માં સકારાત્મક પરિણામો મળ્યા

Scientist Develop AI FrameWork For Personalized Cancer Care : એસ.એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સના વૈજ્ઞાનિકોએ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્રેમ વર્ક (AI Framework) વિકસાવ્યું છે, જે કેન્સરને સમજવા અને સારવાર કરવાની રીતને બદલી શકે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંશોધન વ્યક્તિગત કેન્સર ઉપચાર (Personalized Cancer Therapy) તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. Ashoka University ના સહયોગથી વિકસાવવામાં આવેલ, આ AI માળખું કેન્સરને તેના પરમાણુ વ્યક્તિત્વના (Molecular Personality) આધારે સમજે છે, ફક્ત તેના કદ અથવા ફેલાવાના આધારે નહીં.

Tags :
Advertisement

.

×