ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યુપીના આઝમગઢમાં ગંભીર માર્ગ અકસ્માત, ટ્રેક્ટર અને કાર અથડાતાં 5 લોકોના મોત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી અને બોલેરોની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક ઘાયલ થયો છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત...
09:18 AM Apr 30, 2023 IST | Dhruv Parmar
ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી અને બોલેરોની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક ઘાયલ થયો છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત...

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી અને બોલેરોની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે એક ઘાયલ થયો છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત એકદમ નાજુક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લખનૌ તરફથી આવતી બોલેરો શનિવારે રાત્રે લગભગ 11 વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેમને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેને વારાણસી રિફર કરવામાં આવ્યો હતો.

Tags :
AccidentAzamgarhNationalUPUttar Pradesh
Next Article