દુનિયાની એ 7 અજાયબીઓ જે સદીઓ પહેલા થઈ હતી નષ્ટ
Seven Wonders of the World : તેમનું નિર્માણ પણ ખુબ જ કલાત્મક રીતે કરવામાં આવ્યું હતું
Advertisement
Seven Wonders of the World : દુનિયામાં આજે પણ અનેક અલૌકિક સ્થળો, સ્તંભ અને સ્મારક આવેલા છે. તે પૈકી અનેકને વિશ્વની સાત Wonders માં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે પ્રાચીન સમયમાં આપણી સામે જે Wonders જોવા મળે છે, તેના કરતા પણ અલૌકિક હતી. તે ઉપરાંત તેમનું નિર્માણ પણ ખુબ જ કલાત્મક રીતે કરવામાં આવ્યું હતું. જોકે તેમાંથી મોટેભાગની Wonders નષ્ટ થઈ ગઈ છે. કારણ કે... આ Wonders માત્ર તેમાં કરવામાં આવેલી કલાકારી જ નહીં, પરંતુ તેના નિર્માણ સ્થાનને કારણે પણ પ્રસિદ્ધ હતી.
Lighthouse of Alexandria
- આ દુનિયાનું સૌ પ્રથમ લાઈટહાઉસ હતું. Lighthouse of Alexandria નું નિર્માણ 280-247 ઈસ પૂર્વે ઈજિપ્તમાં થયું હતું. Lighthouse of Alexandria ની લંબાઈ 100 મીટર કરતા પણ વધારે હતી. પરંતુ પ્રાચીન સમયમાં ભૂકંપને કારણે તે ધ્વસ્ત થઈ ગયું.
Hanging Gardens of Babylon
- ઈરાકમાં આવેલા બેબીલોનમાં Hanging Gardens of Babylon નમનો બગીચો આવેલો હતો. ઈરાકના એક રાજાએ પોતાની પત્ની માટે રણની વચ્ચે Hanging Gardens of Babylon ને બનાવ્યો હતો.જોકે તેનું મુળરૂપ હજું સુધી સામે આવ્યું નથી.
Colossus of Rhodes
- ગ્રીકના રોડ્સ શહેરમાં પ્રવેશના સમયે Colossus of Rhodes ને ઉભી કરવામાં આવી હતી. જોકે આ Colossus of Rhodes
ને દરિયાની વચ્ચે ઉભી કરાઈ હતી. Colossus of Rhodes ની ઊંચાઈ 33 મીટર હતી. તો Colossus of Rhodes ને 226 ઈસ પૂર્વે તૈયાર કરવામાં આવી હતી.
The Temple of Artemis
- તુર્કીમાં આવેલા The Temple of Artemis ને આશેર 3 વાર નષ્ટ કરવામાં આવ્યું છે. જોકે તેમ છતા આજે પણ The Temple of Artemis અમુક અવશેષો જોવા મળે છે. ભૂતકાળમાં The Temple of Artemis ને દુનિયાની સાત Wonders માંથી ગણવામાં આવતું હતું.
Statue of Zeus at Olympia
- Greek ના Phidias માં Statue of Zeus at Olympia ને રાખવામાં આવતું હતું. તો આ Statue of Zeus at Olympia ની ઊંચાઈ 12 મીટર હતી. તે ઉપરાંત Statue of Zeus at Olympia ને બનાવવા માટે સોનું અને હાથીના દાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે Statue of Zeus at Olympia ના નષ્ટ થયા હોવાના કોઈ અવશેષો મળ્યા નથી. એવું માનવામાં આવે છે, જમીનની નીચે આજે પણ Statue of Zeus at Olympia યથાવત છે.
Mausoleum of Halicarnassus
- તુર્કીમાં Mausoleum of Halicarnassus આવેલું હતું. તો તુર્કીની રાણી આર્ટમિશિયાએ પોતાના પતિની યાદમાં Mausoleum of Halicarnassus ને બનાવ્યું હતું. તો 15 સદીમાં આવેલા ભૂકંપમાં Mausoleum of Halicarnassus નષ્ટ થયું હતું.
આ પણ વાંચો: આ ટાપુ ઉપર કોઈપણ વ્યક્તિને માત્ર રૂ. 90 માં મળશે આલીશાન ઘર