Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shameful : World Cup ટ્રોફીનું આવું અપમાન તો કોઇએ નહીં કર્યું હોય!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રમાઈ જેમા કાગારૂં ટીમે જીત મેળવી હતી. જીત બાદ હવે કાગારૂંઓ ખૂબ જ ખુશ છે અને જશ્નમાં મશગૂલ છે. પણ આ વચ્ચે એક ફોટો સોશિયલ...
shameful   world cup ટ્રોફીનું આવું અપમાન તો કોઇએ નહીં કર્યું હોય
Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રમાઈ જેમા કાગારૂં ટીમે જીત મેળવી હતી. જીત બાદ હવે કાગારૂંઓ ખૂબ જ ખુશ છે અને જશ્નમાં મશગૂલ છે. પણ આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા ઓસ્ટ્રેલિયાનો ખેલાડી Michelle Marsh વર્લ્ડ કપ ટ્રોફી ઉપર પગ મુકીને સોફા પર બેઠેલો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Tags :
Advertisement

.

×