Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Share Market:શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું, સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો

શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું સેન્સેક્સ 128.81 પોઈન્ટનો ઉછાળો 5 કંપનીઓના શેર લાલ નિશાનમાં Share Market: શેરબજાર (Share Market)મંગળવારે સતત બીજા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 128.81 પોઈન્ટના વધારા સાથે 82,101.86 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ...
share market શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું  સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો
Advertisement
  • શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું
  • સેન્સેક્સ 128.81 પોઈન્ટનો ઉછાળો
  • 5 કંપનીઓના શેર લાલ નિશાનમાં

Share Market: શેરબજાર (Share Market)મંગળવારે સતત બીજા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 128.81 પોઈન્ટના વધારા સાથે 82,101.86 પોઈન્ટ પર ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ NSE નિફ્ટી 50 પણ 58.35 પોઈન્ટના વધારા સાથે 25,186.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું અને તે પણ જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું. જ્યારે ગયા સપ્તાહે શુક્રવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.

Tags :
Advertisement

.

×