Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sajib Wajed : :મારી માતાનો જીવ ભારતે બચાવ્યો...થેંક્યુ ભારત..."

અમેરિકામાં રહેતા શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો વોશિંગ્ટન ડીસીથી એક વીડિયો જાહેર કર્યો મારી માતા (શેખ હસીના)નો જીવ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના તુરંત પગલાં બદલ હું અંગત રીતે આભાર માનું છું...
sajib wajed    મારી માતાનો જીવ ભારતે બચાવ્યો   થેંક્યુ ભારત
Advertisement
  • અમેરિકામાં રહેતા શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો
  • વોશિંગ્ટન ડીસીથી એક વીડિયો જાહેર કર્યો
  • મારી માતા (શેખ હસીના)નો જીવ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના તુરંત પગલાં બદલ હું અંગત રીતે આભાર માનું છું
  • ભારતે વિશ્વમાં નેતૃત્વની ભૂમિકા ભજવવી જોઈએ

Sajib Wajed : બાંગ્લાદેશમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં છે. અમેરિકામાં રહેતા શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ (Sajib Wajed ) જોયે ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી એક વીડિયો જાહેર કરતા વાઝેદ જોયે કહ્યું કે મારો ભારત સરકારને ખાસ સંદેશ છે.

Tags :
Advertisement

.

×