ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Janhvi Kapoor તેના પ્રેમીને છોડીને કિયારા અડવાણીના પતિના ખોળામાં જોવા મળી

Sidharth Malhotra Janhvi Kapoor : ચાહકો આ બંને પર તેમના પ્રેમની વર્ષા કરી રહ્યા
05:01 PM Dec 24, 2024 IST | Aviraj Bagda
Sidharth Malhotra Janhvi Kapoor : ચાહકો આ બંને પર તેમના પ્રેમની વર્ષા કરી રહ્યા
Sidharth Malhotra Janhvi Kapoor Film Param Sundari

Sidharth Malhotra Janhvi Kapoor : Sidharth Malhotra અને Janhvi Kapoor ના પોતાના ચાહકો માટે એક વધુ એક ખાસ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાંથી બંનેની પ્રથમ ઝલક શેર કરવામાં આવી છે. તે ઉપરાંત ફિલ્મમાં Sidharth Malhotra અને Janhvi Kapoor દ્વારા જે કિરદાર અદા કરવામાં આવશે, તે પાત્રોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જોકે શેર કરવામાં આવેલા ફોટોમાં કંઈક અલગ જોવા મળી રહ્યું છે. જેને જોઈને Sidharth Malhotra અને Janhvi Kapoor ના દર્શકો પણ ચોંકી જશે.

તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

ફિલ્મ નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, Sidharth Malhotraએ Janhvi Kapoorને પોતાને બે હાથ વડે ઊંચકી છે. ત્યારે Sidharth Malhotraના ચાહકો કઈ રહ્યા છે કે, આ જોઈને ભાભી કિયારા અડવાણી શું પ્રતિક્રિયા આપશે, તે જોવા જેવું હશે. તો બીજી તરફ જાન્હાનવી કપૂરનો બોયફ્રેન્ડ Shikhar Pahariya પણ આ વિશે શું કહશે, તે જોવાનું છે. તો જ્હાન્વી અને સિદ્ધાર્થની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Anil Kapoor ના જન્મદિવસ પર Prime Video એ એક ખાસ ભેટ શેર કરી

Param Sundariની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી

Sidharth Malhotra અને Janhvi Kapoor ટૂંક સમયમાં જ સ્ક્રીન પર સાથે જોવા મળશે. આગામી ફિલ્મ Param Sundari માં બંનેને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી હતી. આ ફિલ્મના પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Param Sundari ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. જાહ્નવી કપૂર સંપૂર્ણ સાઉથ ઈન્ડિયન લુકમાં જોવા મળી હતી અને તેનું નામ સુંદરી છે. તો સિદ્ધાર્થનું ફિલ્મમાં નામ પરમ હશે.

ચાહકો આ બંને પર તેમના પ્રેમની વર્ષા કરી રહ્યા

આ ફિલ્મમાં નોર્થ અને સાઉથનું કનેક્શન જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે જુલાઈ સુધીમાં રિલીઝ થશે. Param Sundari ને 25 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું પોસ્ટર જોયા બાદ ચાહકોની ઉત્સુકતા ચરમસીમા પર છે. આ ફ્રેશ જોડીને સ્ક્રીન પર જોયા બાદ ફેન્સ કેવો રિએક્શન આપશે, તે તો રિલીઝ પછી જ ખબર પડશે. હાલમાં, ચાહકો આ બંને પર તેમના પ્રેમની વર્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Allu Arjun: સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુન પહોંચ્યો પોલીસ સ્ટેશન, આ સવાલો પર થઈ રહી છે પૂછપરછ

Tags :
bollywood-newsfilm Param Sundari release datejanhvi kapoorParam Sundarisidharth malhotraSidharth Malhotra Janhvi KapoorTrending News
Next Article