Singham Again નું ટાઈટલ ટ્રેક તમારા રૂંવાડા ઉભા કરી નાખશે
- Singham Again ને દિવાળી ઉપર રિલીઝ કરાશે
- Singham Again નું Title Track રિલીઝ
- Title Track નું નામ વિનાશમ કોહરમ છે
Singham Again Title Track Out : Singham Again ના નિર્માતાઓ દ્વારા દિવાળીના જેવા ઉત્સવ ઉપર તેમના ચાહકોનો વધુ એક ખાસ ભેટ આ ફિલ્મની રિલીઝ પહેલા આપાવામાં આવી છે. ત્યારે તાજેતરમાં Singham Again નું પ્રથમ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. તો Singham Again ના પ્રથમ ગીતમાં દરેક સ્ટાર ખુબ જ ભવ્ય કિરદારમાં જોવા મળી રહ્યા છે. તો Singham Again નું આ ગીત ક્ષણભરમાં ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યું છે.
Singham Again નું Title Track રિલીઝ
Singham Again Title Track માં ફિલ્મના મુખ્ય પાત્ર અજય દેવગણનો એક ખાસ સ્વેગ જોવા મળી રહ્યો છે. Title Track નું સંગીત ખુબ જ સરસ રીતે બનાવવામાં આવ્યું છે. ત્યારે આ Title Track એ 2 મિનિટ અને 5 સેકેન્ડની લંબાઈ ધરાવે છે. તો Title Track માં અજય દેવગણ સાથે ટાઈગર શ્રોફ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર અને અર્જુન કપૂર જોવા મળે છે. આ ગીતમાં એક્શન સીન પણ બતાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ ફિલ્મમાં દર્શકોને ખૂબ જ એક્શન જોવા મળશે.
આ પણ વાંચો: Entertainment :ગંદી બાત વેબ સિરીઝની આ હસીનાએ ફરી ઇન્ટરનેટ પર આગ લગાવી
भयंकर goosebumps guaranteed 🙏🏼#SinghamAgainTitleTrack Out Now - https://t.co/qAr93Xe5h9#SinghamAgain @ADFFilms @RSPicturez @jiostudios @RelianceEnt #Cinergy @saregamaglobal
— Ajay Devgn (@ajaydevgn) October 26, 2024
Title Track નું નામ વિનાશમ કોહરમ છે
જોકે જ્યારે Singham Again નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, તેને અનેક નિંદાનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત ભારતીય સિનેમાં જગતમાં અત્યાર સુધીમાં સૌથી લાંબઈ ફિલ્મ ટ્રેલર Singham Again નું ટ્રેલર છે. કારણ કે... Singham Again નું ટ્રેલર આશરે 5 મિનિટની લંબાઈ ધરાવે છે. ત્યારે Singham Again Title Track નું નામ વિનાશમ કોહરમ છે. તો આ ગીતમાં વિવિધ શ્લોકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Singham Again ને દિવાળી ઉપર રિલીઝ કરાશે
અજય દેવગણ પોતાની ફિલ્મોને રહીને સતત ચર્ચામાં રહેતા હોય છે. કારણ કે... દશકોથી અજય દેવગણ પોતાની અનોખી ફિલ્મોને કારણે દર્શકોના દિલમાં રાજ કરી રહ્યા છે. તો અજય દેવગણની ફિલ્મ કારકિર્દીમાં સૌથી પ્રખ્યાત ફિલ્મઓની શ્રેણીમાં Singham ની ફિલ્મો આવે છે. તો એક પછી એક રોહિત શેટ્ટી દ્વારા નેતૃત્વમાં Singham ની વિવિધ ફિલ્મો તૈયાર કરાવમાં આવી રહી છે. તો આ વર્ષે Singham Again ને દિવાળી જેવા ઉત્સવ ઉપર રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Ami Je Tomar નું પરફોર્મન્સ કરતા વિદ્યા બાલનનો સાડીનો છેડો છૂટ્યો....