Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar land scam case: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં હવે તપાસ માટે SIT ની રચના

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરાઈ છે. અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. SIT માં ACB ના 5 અધિકારીઓનો સમાવેશ કરાયો છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકમાં કૌભાંડનો કેસ નોંધાયો હતો. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે ગુનો નોંધાયો છે. તમામની સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયો છે.
surendranagar land scam case  સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં હવે તપાસ માટે sit ની રચના
Advertisement
  1. Surendranagar land scam case માં મોટા સમાચાર
  2. સમગ્ર કૌભાંડની હવે તપાસ માટે SIT ની રચના કરવામાં આવી
  3. અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT ની ટીમ કરશે તપાસ
  4. SIT માં ACBના 5 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો
  5. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકમાં કૌભાંડનો કેસ નોંધાયો છે

Surendranagar : સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં (Surendranagar land scam case) સૌથી મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરાઈ છે. અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. SIT માં ACB ના 5 અધિકારીઓનો સમાવેશ કરાયો છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકમાં કૌભાંડનો કેસ નોંધાયો હતો. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ (Collector Rajendra Patel) સહિત 4 સામે ગુનો નોંધાયો છે. તમામની સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયો છે.

Tags :
Advertisement

.

×