ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jetpur: બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Jetpur Mobile Shop Collapses: જેતપુરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેતપુરના બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. તેમને જણાવી દઈએ કે, બોખલા દરવાજા પાસે જૂની જર્જરીત ઇમારતમાં મોબાઇલની દુકાન (Mobile Shop Collapses) આવેલી...
11:42 PM May 09, 2024 IST | VIMAL PRAJAPATI
Jetpur Mobile Shop Collapses: જેતપુરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેતપુરના બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. તેમને જણાવી દઈએ કે, બોખલા દરવાજા પાસે જૂની જર્જરીત ઇમારતમાં મોબાઇલની દુકાન (Mobile Shop Collapses) આવેલી...
Jetpur Mobile Shop Collapses

Jetpur Mobile Shop Collapses: જેતપુરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેતપુરના બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. તેમને જણાવી દઈએ કે, બોખલા દરવાજા પાસે જૂની જર્જરીત ઇમારતમાં મોબાઇલની દુકાન (Mobile Shop Collapses) આવેલી હતી, જેનો સ્લેબનો ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. મળથી વિગતો પ્રમાણે આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

દુકાન નીચે ઊભેલી એક વ્યક્તિને થઈ ગંભીર ઈજા

નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં મોબાઇલની દુકાન વાળો ભાગ નીચે તૂટી પડતા એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. દુકાનના સ્લેપનો ભાગ નીચે પડતા નીચે સોડા શોપની દુકાન તેમજ રેકડીને નુકસાન થયું છે. જ્યારે દુકાન નીચે ઊભેલી એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્લેબનો એક્સાઇડનો ભાગ તૂટી પડતા મોબાઇલનો સામાન પણ નીચે પડયો હતો. તમને જણાવી દઈએ કે, મુસ્તાક વજીદભાઈ પરમાર (ઉ.વ.40) નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.

વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે જેતપુર (Jetpur ) સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યા સારવાર શક્ય ન બનતા વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જર્જરીત ઇમારતનો કાટ માળ હજુ પણ નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે કોની બેદરકારી છે તે મામલે હજી કોઈ વિવગો સામે આવી નથી. જોકે, Mobile Shop Collapses માં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિની હાલત વઘારે ગંભીર હોવાથી તેને જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: HSC Board Result: છોટાઉદેપુર જિલ્લાના HSC બોર્ડના પરિણામમાં એકંદરે સુધારો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો:  Vadodara: અધધ… મહિલાના પેટમાંથી નીકળી 17 ગાંઠ, 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન

આ પણ વાંચો: Mansana: માણસાના દેલવાડા ગામે નિર્મમ હત્યા, ચોરીની શંકામાં યુવકને નિવસ્ત્ર કરીને ઢોર માર માર્યો

Tags :
Crime NewsGujarati NewsJetpurJetpur Latest NewsJetpur Local NewsJetpur NewsLocal Gujarati NewsMobile Shop CollapsesVimal Prajapati
Next Article