Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં SMC નો છાપો : ₹31.32 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, ત્રણની ધરપકડ

સુરત શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ વિભાગ અને સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં SMCની એક વિશેષ ટીમે ડીંડોલી વિસ્તારમાં આવેલા રિઝન્ટ પ્લાઝા ફ્લેટ નંબર 304 પર દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. આ દરોડા દરમિયાન અંદાજે ₹31.32 લાખની કિંમતનું MD (મેથામ્ફેટામાઈન) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
સુરતમાં smc નો છાપો   ₹31 32 લાખનું md ડ્રગ્સ ઝડપાયું  ત્રણની ધરપકડ
Advertisement
  • ડીંડોલી રિઝન્ટ પ્લાઝામાં દરોડો : ₹41.17 લાખનો મુદ્દામાલ જપ્ત, SMC એ ઓમ પ્રકાશ જાટ સહિત ત્રણને કર્યા ઝબ્બે
  • સુરતમાં ફરી ડ્રગ્સ પર તવાઈ : સ્ટેટ મોનીટરિંગ સેલે ₹31 લાખનું MD ડ્રગ્સ પકડ્યું
  • ત્રણ ડ્રગ્સ તસ્કરો ઝડપાયા : સુરતના ફ્લેટમાંથી મોટો જથ્થો જપ્ત, ત્રણ વોન્ટેડ
  • SMCની સફળ કાર્યવાહી : સુરતમાં MD ડ્રગ્સના મુખ્ય સપ્લાયર સહિત ત્રણની ધરપકડ

સુરત શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ વિભાગ અને સ્ટેટ મોનીટરિંગ સેલ ( SMC ) દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં SMCની એક વિશેષ ટીમે ડીંડોલી વિસ્તારમાં આવેલા રિઝન્ટ પ્લાઝા ફ્લેટ નંબર 304 પર દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે.

Tags :
Advertisement

.

×