યુદ્ધના પ્રશિક્ષણના સમયે હેલિકોપ્ટરમાં સેક્સ કરતા સૈનિકો ઝડપાયા
- બે સૈનિકોને નશાની હાલતમાં સેક્સ કરતા ઝડપી પાડ્યા
- helicopter માં આવેલા કોકપીટમાં સેક્સ કર્યું
- આ ઘટના 2016 માં નોર્થમ્બરલેન્ડમાં બની હતી
Soldiers Caught Having Sex helicopter : આપણે અવાર-નવાર અનેક દંપતીઓને જાહેર સ્થળો ઉપર આપત્તિજનક સ્થિતમાં જોયા છે. તે ઉપરાંત અનેકવાર આ પ્રકારના લોકો જાહેર સ્થળો ઉપર અશ્લિલ હરકતો પણ કરતા હોય છે. તેની સાથે તેમની આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. તે ઉપરાંત એવા અનેક કિસ્સા આપણે જોયા છે, જેમાં લોકો વિમાનમાં સેક્સ કરતા ઝડપાયા હોય. ત્યારે આ ઘટનાને સમરૂપ એક કિસ્સો યુકેમાંથી સામે આવ્યો છે.
બે સૈનિકોને નશાની હાલતમાં સેક્સ કરતા ઝડપી પાડ્યા
એક અહેવાલ અનુસાર, યુકેના આર્મી એરબેઝમાંથી સામે આવી છે. આ ઘટનામાં અધિકારીઓ દ્વારા બે સૈનિકોને સેક્સ કરતા 75 કરોડના મિસાઈલોથી સજ્જ Apache helicopter માં પકડી પાડવામાં આવ્યા હતા. જોકે આ helicopter ત્યારે હવામાં કે પછી ઉડાન ભરી રહ્યું ન હતું. એરબેઝ ઉપર આવેલા સ્ટાફ દ્વારા નિયમ મુજબ તેમણે 8.5 મિલિયન યુરોની કિંમતના અને 30 એમએમ તોપ અને હેલફાયર મિસાઇલોથી સજ્જ Apache helicopter ની સર્વિસિંગ પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: Imsha Rehman નો સેક્સ વીડિયો વાયરલ થતા પાક. માં ખળભળાટ, જાણો કોણ છે
🚨⚡ Scandal in the British Forces:
Two British soldiers were caught intoxicated and engaging in sexual activity inside the cockpit of an Apache attack helicopter, which was preparing for takeoff. pic.twitter.com/eWWPqxeQ6I
— SilencedSirs◼️ (@SilentlySirs) November 14, 2024
helicopter માં આવેલા કોકપીટમાં સેક્સ કર્યું
ત્યારબાદ તેમની નજર Apache helicopter માં આવેલા રોટર ઉપર પડી હતી. ત્યારે તેમાંથી વિચિત્ર અવાજો આવતા હતા. ત્યારે અન્ય સૈનિકોએ Apache helicopter ના પાછળના ભાગમાં બે સૈનિકોને નશાની હાલતમાં સેક્સ કરતા ઝડપી પાડ્યા હતા. તેમાંથી પુરુષે આર્મીનો યુનિફોર્મ પહેર્યો હતો. જ્યારે મહિલા સિવિલ ડ્રેસમાં હતી. જોકે બંને Soldiers ને helicopter માંથી બહાર આવીને કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું હતું. આ બંને સૈનિકો કમરથી નીચે ભાગમાં લગ્ન હતા. બંને લોકોએ helicopter માં આવેલા કોકપીટમાં સેક્સ કરી રહ્યા હતા.
આ ઘટના 2016 માં નોર્થમ્બરલેન્ડમાં બની હતી
જોકે આ બંને સૈનિકો એરબેઝમાં ફરજ નિભાવે છે. જોકે તેઓ જે helicopter માં પકડાયા છે, તે આર્મી એર કોર્પ્સની 653 સ્ક્વોડ્રનનું હતું. જ્યારે તે એક અલગ આર્મી યુનિટનો ભાગ હતો. અમુક ખામીઓને કારણે કારણે તેને આ એરબેઝ ઉપર રાખવામાં આવ્યું છે. જોકે આ ઘટના 2016 માં નોર્થમ્બરલેન્ડની ઓટરબર્ન રેન્જમાં બની હતી. હાલમાં, એર ક્રૂને helicopter લૉક અને ભવિષ્યમાં સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વિશ્વને ફરી ચોંકાવશે Musk! દિલ્હીથી અમેરિકા પહોંચાશે માત્ર અડધા કલાકમાં?