Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Somvati Amavasya 2026 : અધિક માસમાં આ પવિત્ર સંયોગનું વિશેષ મહત્વ, જાણો ઉપાયો

Somvati Amavasya 2026: સનાતન ધર્મમાં પુરુષોત્તમ માસને ખૂબ જ મહત્વ છે. તેમાં પણ અધિકમાસમાં આવતી અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ મહિનામાં આવતી અમાસદર ત્રણ વર્ષે એક વખત આવે છે. આ અમાસની તિથિ પૂર્વજોને સમર્પિત કરવામાં આવી છે.
somvati amavasya 2026   અધિક માસમાં આ પવિત્ર સંયોગનું વિશેષ મહત્વ  જાણો ઉપાયો
Advertisement

Somvati Amavasya 2026: સનાતન ધર્મમાં પુરુષોત્તમ માસને ખૂબ જ મહત્વ છે. તેમાં પણ અધિકમાસમાં આવતી અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ મહિનામાં આવતી અમાસદર ત્રણ વર્ષે એક વખત આવે છે. આ અમાસની તિથિ પૂર્વજોને સમર્પિત કરવામાં આવી છે. ધાર્મિક માન્યતા અનુસાર પૂર્વજો આ તિથિએ પૃથ્વી પર આવે છે તેથી અમાસ પર તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતા પુણ્યના કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે અને તેમના આશીર્વાદ આપે છે.

Tags :
Advertisement

.

×