Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ઓડિશાના કટકમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારો, બે જૂથ વચ્ચે ભારે બબાલ

ઓડિશાના કટક શહેરમાં રવિવારે દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી
ઓડિશાના કટકમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારો  બે જૂથ વચ્ચે ભારે બબાલ
Advertisement
  •   Durga Puja : ઓડિશાના કટક શહેરમાં બે જૂથો વચ્ચે ભારે બબાલ 
  • દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા પર પથ્થરમારો
  • વિશ્વ હિંદુ પરિષદે 6 ઓકટોબરે 12 કલાક માટે બંધનું એલાન આપ્યું

ઓડિશા (Odisha) ના કટક શહેરમાં રવિવારે દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ શોભાયાત્રા પર ટોળાએ પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી અને બંને જુથો વચ્ચે ભારે બબાલ થઇ હતી. આ પરિસ્થિતિ વધુ વણસે પહેલા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધુ હતું.આ ઘટનાને લઇને વિશ્વ હિંદુ પરિષદે 6 ઓકટોબરે 12 કલાક માટે બંધનું એલાન આપ્યું છે.

Tags :
Advertisement

.

×