Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન-2025 યોજાયું

અમદાવાદ ખાતે 'ગુજરાત સહકારી મહાસંમેલન-૨૦૨૫'નો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
ahmedabad   અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન 2025 યોજાયું
Advertisement
  • ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી
  • 13 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ઉજવણી કરાઈ
  • 2025ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ઉજવવાનું કરવામાં આવ્યું નક્કી
  • યુનો દ્વારા 2012માં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ઉજવણું કર્યું હતું નક્કી
  • 30 કરોડ વધુ જેટલા સભાપદો છે સમગ્ર દેશમાં
  • ગુજરાતમાં 89 હજારથી વધુ સહકારી સંસ્થા જોડાઈ છે

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન-૨૦૨૫ યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ- ૨૦૨૫ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે પણ સહકાર ક્ષેત્ર વર્ષ ૧૯૦૦માં હતું, એટલું જ પ્રાસંગિક છે.

Tags :
Advertisement

.

×