Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels: ઉંમર નાની, પ્રસિદ્ધિ મોટી ! Banaskantha ના રતન Rajan Kapra એ લોકોના દિલમાં બનાવી જગ્યા

Studio on Wheels: Banaskantha ના રતન Rajan Kapra ની સફળતાની કહાની with Umang Raval સાથે જાણો. Studio On Wheels ની ટીમ બનાસના રતન અને લોકગાયક Rajan Kapra ના વતન પહોંચી છે. નાની ઉંમરે જેમના સ્વરમાં જાદુ છે અને વાતોમાં સાદગી છે, તેવા Rajan Kapra સાથે Gujarat First એ ખાસ સંવાદ કર્યો છે. સ્ટેજથી લઈને સોશિયલ મીડિયા સુધીની તેમની સફર કેવી રહી?
studio on wheels  ઉંમર નાની  પ્રસિદ્ધિ મોટી   banaskantha ના રતન rajan kapra એ લોકોના દિલમાં બનાવી જગ્યા
Advertisement
  •  Studio on Wheels: Rajan Kapra ની સંગીત સફર અને પ્રથમ ગીત.
  • Gaman Bhuvaji ને માને છે પ્રેરણાસ્ત્રોત.
  • પરિવાર અને સમાજનો મળ્યો અખૂટ પ્રેમ.
  • શિક્ષણ અને સંસ્કાર વિશે યુવાનોને સંદેશ.

Studio on Wheels: Banaskantha ના રતન Rajan Kapra ની સફળતાની કહાની with Umang Raval સાથે જાણો. Studio On Wheels ની ટીમ બનાસના રતન અને લોકગાયક Rajan Kapra ના વતન પહોંચી છે. નાની ઉંમરે જેમના સ્વરમાં જાદુ છે અને વાતોમાં સાદગી છે, તેવા Rajan Kapra સાથે Gujarat First એ ખાસ સંવાદ કર્યો છે. સ્ટેજથી લઈને સોશિયલ મીડિયા સુધીની તેમની સફર કેવી રહી? 'મારી જિંદગી મારો ગોગો' ગીતથી મળેલી સફળતા અને Gaman Bhuvaji પ્રત્યેનો તેમનો આદર આ બધું જ જાણો આ ઇન્ટરવ્યુમાં.

ઉંમર નાની, પ્રસિદ્ધિ મોટી ! લોકોના દિલમાં બનાવી જગ્યા

ઉંમર નાની, પ્રસિદ્ધિ મોટી ! લોકોના દિલમાં બનાવી જગ્યા. સંઘર્ષ, સ્ટેજ, સ્વરથી સોશિયલ મીડિયા સુધી એક એવો 'અવાજ' જે આત્માને સ્પર્શે, એક એવો 'સૂર' જે 'દિલ' સુધી પહોંચે છે. માં સરસ્વતીના જેમના માથે આશીર્વાદ છે. લોક ગાયક રાજન કાપરા સાથે વિશેષ સંવાદ. રતન Rajan Kapra એ જણાવ્યું છે કે સંસ્કાર, સભ્યતા, સ્વર અને સંગીતનો સંગમ જેમાં છેલ્લા 5 વર્ષથી ગીતો ગાઈ રહ્યો છું. માતાજીના જાતરથી ગાવાનું શરૂ કર્યું હતુ. માં ભગવતીએ આશીર્વાદ આપ્યા છે. પહેલું ગીત 'મારી જિંદગી મારો ગોગો' ગાયું હતું. મારી જિંદગી મારો ગોગો' ગીતથી શરૂઆત કરી હતી. પરિવારનો હંમેશા સપોર્ટ મળ્યો છે.

Advertisement

Advertisement

 Studio on Wheels: સંગીતની સાથે ભણતર પણ જરૂરી છે અને માતા-પિતા જ ધરતી પરના સાચા ભગવાન

વધુમાં રતન Rajan Kapraએ જણાવ્યું છે કે સંગીતની સાથે ભણતર પણ જરૂરી છે. માતાપિતાએ ક્યારે મને નથી રોક્યો. મારા માતાપિતાને હું ભગવાન માનું છું. મોટાભાઈનો પણ સાથ સહકાર રહ્યો છે. મારા સમાજનો પણ મને સપોર્ટ રહ્યો છે. તથા વાવ-થરાદ, બનાસકાંઠાના સપોર્ટ મળ્યો છે. સાથી મિત્રોનો ખૂબ સપોર્ટ મળ્યો છે. માતાપિતા તો ભગવાનનું સ્વરૂપ છે. ધરતીના સાચા ભગવાન માતાપિતા છે. તમારા પર વિશ્વાસ રાખશો તો સફળતા મળશે. હું સૌને સાંભળું છું જેથી સારી શિક્ષા મળે છે. કલા એટલે માં સરસ્વતીની દયા કહેવાય મેં ગમન ભુવાજીને પહેલાથી ફોલો કર્યા છે. રતન Rajan Kapra એ યુવાનોને સંદેશ આપતા કહ્યું કે "સંગીતની સાથે ભણતર પણ જરૂરી છે અને માતા-પિતા જ ધરતી પરના સાચા ભગવાન છે.

ગુજરાત ફર્સ્ટ આવી રહ્યું છે તમારા આંગણે....

ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ છે. 34 જિલ્લામાં આજ રીતે સફર કરીશું. 90 દિવસમાં 10 હજાર કિ.મીની યાત્રા કરવાની છે. જેમાં સ્થાનિક પ્રશ્નોને વાચા આપતા રહીશું. તેમજ ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ સફર સુધી વિરાસતથી લઈ વિકાસ સુધીની યાત્રા રહેશે. રાજનીતિથી લઈ ગ્રાઉન્ડ રિયાલિટી સુધી અને નેતા, અભિનેતા, લોક કલાકારો સાથે ચર્ચા કરીશું. અમારી ટીમ તમારા જિલ્લામાં આવશે. ગુજરાત ફર્સ્ટ આવી રહ્યું છે તમારા આંગણે....

આ પણ વાંચો: Gujarat News : આજે 30 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×