Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

શાળાઓમાં બાળકોના યૌન ઉત્પીડન અંગે Supreme Court લાલધૂમ, જાણો શું કહ્યું...

કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરવા તમામ રાજ્યોને આદેશ ગાઈડલાઈન પાલન અંગે NCPCR મોનિટરિંગ કરશે 2021 માં કેન્દ્ર સરકારે સુરક્ષા ગાઈડલાઈન બનાવી હતી બાળકોની જાતિય સતામણીની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફરી એકવાર કડક વલણ દાખવ્યું છે. મહારાષ્ટ્રના બદલાપુર સહિત...
શાળાઓમાં બાળકોના યૌન ઉત્પીડન અંગે supreme court લાલધૂમ  જાણો શું કહ્યું
Advertisement
  1. કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરવા તમામ રાજ્યોને આદેશ
  2. ગાઈડલાઈન પાલન અંગે NCPCR મોનિટરિંગ કરશે
  3. 2021 માં કેન્દ્ર સરકારે સુરક્ષા ગાઈડલાઈન બનાવી હતી

બાળકોની જાતિય સતામણીની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફરી એકવાર કડક વલણ દાખવ્યું છે. મહારાષ્ટ્રના બદલાપુર સહિત દેશની ઘણી શાળાઓમાં બાળકોની જાતીય સતામણીની તાજેતરની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને તેના અમલ માટે (Supreme Court) મોકલવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ કેન્દ્રની માર્ગદર્શિકાનો અમલ કરવો જોઈએ.

Tags :
Advertisement

.

×