Surat : વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પરિવારના ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ
Surat માં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો! વરાછામાં રત્ન કલાકારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો ડાયમંડ કંપનીએ બોનસની મનાઈ કરતા પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ પરિવારનો ડાયમંડ કંપની સામે આરોપ, પોલીસે તપાસ હાથ ધરી સુરતમાં (Surat) વધુ એક...
Advertisement
- Surat માં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો!
- વરાછામાં રત્ન કલાકારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
- ડાયમંડ કંપનીએ બોનસની મનાઈ કરતા પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ
- પરિવારનો ડાયમંડ કંપની સામે આરોપ, પોલીસે તપાસ હાથ ધરી
સુરતમાં (Surat) વધુ એક આપઘાતની ઘટના બની છે. વરાછા (Varachha) વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીએ બોનસ આપવાની મનાઈ કરતા સતત બે દિવસથી માનસિક તણાવમાં રહેતા રત્ન કલાકારે આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

