Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat: મનપા અધિકારીઓનો મનસ્વી નિર્ણય! મુલાકાતીઓને કેબિનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

સુરત (Surat) મનપાના અધિકારીઓ દ્વારા કેબિનમાં આવતા મુલાકાતીઓને મોબાઈલ સહિત અન્ય ડિવાઈઝ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ કોઈ પણ ઠરવા કે પરિપત્ર વિના જ કેબિન બહાર સૂચના મારી દેતા આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની દોષીએ પોતાની કેબિન બહાર તો સૂચના મારી પરંતુ અન્ય અધિકારીઓની ઓફિસ બહાર પણ સૂચના લગાવી છે.
surat  મનપા અધિકારીઓનો મનસ્વી નિર્ણય  મુલાકાતીઓને કેબિનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
Advertisement
  • સુરતમાં (Surat) મનપા અધિકારીઓનો મનસ્વી નિર્ણય!
  • અધિકારીની કેબિનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
  • મુલાકાતીઓ અધિકારીઓની કેબિનમાં નહીં લઈ જઈ શકે મોબાઈલ
  • કોઈપણ ઠરાવ કે પરિપત્ર વિના જ કેબિન બહાર મારી સૂચના
  • કતારગામ ઝોનના ડે. ઈજનેર કામિની દોષીને પૂછાતા થયા લાલઘૂમ

Surat: સુરત (Surat) મનપાના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લીધો છે જેમાં અધિકારીને કેબિનમાં આવતા મુલાકાતીઓને મોબાઈલ સહિત અન્ય ડિવાઈઝ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ કોઈ પણ ઠરવા કે પરિપત્ર વિના જ કેબિન બહાર સૂચના મારી દેતા આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની દોષી ચર્ચામાં આવ્યા છે. તેમણે પોતાની કેબિન બહાર તો સૂચના મારી પરંતુ અન્ય અધિકારીઓની ઓફિસ બહાર પણ સૂચના લગાવી છે.આમ પબ્લિક પ્રોપર્ટીને પોતાના બાપ દાદાની પ્રોપર્ટી સમજી સૂચના મારવામાં આવી છે.

Tags :
Advertisement

.

×