Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીને કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા, વર્ષ 2022માં સચિન કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી ઝડપાયું હતુ ડ્રગ્સ

Surat : ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે સુરત કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુરતના સચિન કપ્લેથા ચેકપોસ્ટ પાસેથી વર્ષ 2022માં ઝડપાયેલા રૂપિયા 59 લાખના હાઈ-પ્રોફાઈલ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કેસમાં કોર્ટે મોટો હુકમ કર્યો છે.
surat   મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીને કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા  વર્ષ 2022માં સચિન કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી ઝડપાયું હતુ ડ્રગ્સ
Advertisement

Surat : આ કેસમાં પકડાયેલા ત્રણ મુખ્ય આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કરીને 20-20 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. સુરત સ્પેશિયલ કોર્ટના આ કડક વલણથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, આ જ કેસમાં અન્ય સાત લોકોને શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×