ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat News : હિંદુ નામ રાખી યુવતીઓને ફસાવતા વિધર્મીનો પર્દાફાશ, મોડલિંગની લાખોની ઓફર આપી કરતો છેતરપિંડી...

સુરતમાંથી અવારનવાર અનોખી ઘટનાનો સામે આવતી રહે છે. ત્યારે આ વખતે લવજેહાદ થાય તે પહેલાં જ એક વિધર્મીનો પર્દાફાશ થયો છે જે હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને ફસાવતો હતો. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિધર્મીનો પર્દાફાશ કર્યો...
11:15 AM Oct 19, 2023 IST | Dhruv Parmar
સુરતમાંથી અવારનવાર અનોખી ઘટનાનો સામે આવતી રહે છે. ત્યારે આ વખતે લવજેહાદ થાય તે પહેલાં જ એક વિધર્મીનો પર્દાફાશ થયો છે જે હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને ફસાવતો હતો. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિધર્મીનો પર્દાફાશ કર્યો...

સુરતમાંથી અવારનવાર અનોખી ઘટનાનો સામે આવતી રહે છે. ત્યારે આ વખતે લવજેહાદ થાય તે પહેલાં જ એક વિધર્મીનો પર્દાફાશ થયો છે જે હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને ફસાવતો હતો. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિધર્મીનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રેહાન નામનો વિધર્મી યુવક હિંદુ યુવતીઓને ફસાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. સોશિયલ મીડિયામાં તે હિંદુ નામ ધારણ કરી હિંદુ યુવતીઓને ફસાવતો હતો. આરોપી વિધર્મ યુવક હિન્દુ યુવતીઓને મોડલિંગની ઓફરો આપી ફસાવતો હતો જેમાં તે 50 હજારથી લઈને 1 લાખની ઓફર કરતો હતો.

આ સિવાય વોટ્સએપ દ્વારા યુવતીઓના બિભત્સ ફોટા મંગાવતો અને ત્યારબાદ યુવતીઓને બ્લેકમેઈલ કરતો હતો. આ મામલે દીકરીના માતાપિતાએ ફરિયાદ કરી હતી ત્યારબાદ અડાજણ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Jamnagar : ધ્રોલના હજામચોરામાં અંધશ્રદ્ધાની આડમાં ખૂની ખેલ, સગા મોટા ભાઈ-બહેને જ કરી નાની બહેનની હત્યા

Tags :
Bajrang DalGujaratsocial media hindu namesurat adajansurat crime newssurat love jehadsurat lovejehadSurat newsSurat PoliceVishwa Hindu Parishad
Next Article