Surat : તાજિયા વિસર્જનને લઈ પોલીસ એલર્ટ મોડ પર, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
Surat : તાજિયા વિસર્જન રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ યોજી છે અને ઝોન-3 વિસ્તારમાં 130થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાજિયા વિસર્જન રૂટની કરી સમીક્ષા અને મુંબઈ વડથી હોડી બંગલા સુધી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું છે.
Advertisement
Surat : શાંતિપૂર્ણ અને સુરક્ષિત તાજીયાના પર્વ માટે પોલીસ સતર્ક છે અને અધિક પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ રહ્યા હાજર. રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

