Surat : ડિજિટલ એરેસ્ટમાં ખોટી કોર્ટ ઊભી કરીને સજા સંભળાવી, 62 વર્ષીય વૃદ્ધને પોલીસે બચાવ્યા
Surat : સુરતમાં ડિજિટલ એરેસ્ટનો એક નવો અને નાટકીય કિસ્સો સામે આવ્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં રહેતા સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી અમિત દેસાઈને ઠગોએ લાઇવ વીડિયો કોલ પર “ડિજિટલ એરેસ્ટ” કરી દીધા હતા અને 5 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ મૂકી ધમકાવ્યા હતા. ઠગોએ ખોટા દસ્તાવેજો બતાવીને એક નકલી કોર્ટ પણ ઊભી કરી હતી અને વૃદ્ધને “સજા” પણ સંભળાવી દીધી હતી!
Advertisement
- Surat : મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે 46 લાખની લૂંટનો પ્લાન : સુરત પોલીસે લાઇવ કોલ પર જ વૃદ્ધને છોડાવ્યા
- ડિજિટલ એરેસ્ટમાં ખોટી કોર્ટ ઊભી કરી, સજા સંભળાવી : સુરતમાં 62 વર્ષીય વૃદ્ધને પોલીસે બચાવ્યા
- તમારા મ્યુચ્યુઅલ ફંડના 46 લાખ મની લોન્ડરિંગમાં ફસાયા : ઠગોની નાટકીય ધમકી, પોલીસે ઘરે પહોંચી રોકી
- સુરતમાં ફરી ડિજિટલ એરેસ્ટનો ભોગ : મનપાના રિટાયર્ડ કર્મચારીને ઘરમાં જ “કેદ” કર્યા, પોલીસે બચાવ્યા