Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : શાકબાજી કાપવાનાં ચપ્પુથી પત્નીનાં પેટમાં ઉપરાછાપરી 7 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી, કારણ ચોંકાવનારું!

સુરતનાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના બની જમવાનું બનાવવા અને શકભાજીને લઈ ઝઘડો કર્યો પત્ની શાકભાજી ના લેવા જતા પતિએ હત્યા કરી નાખી સુરતમાં (Surat) ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી. મારામારી, હત્યા જેવી ઘટનાઓ એક પછી એક સામે...
surat   શાકબાજી કાપવાનાં ચપ્પુથી પત્નીનાં પેટમાં ઉપરાછાપરી 7 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી  કારણ ચોંકાવનારું
Advertisement
  1. સુરતનાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના બની
  2. જમવાનું બનાવવા અને શકભાજીને લઈ ઝઘડો કર્યો
  3. પત્ની શાકભાજી ના લેવા જતા પતિએ હત્યા કરી નાખી

સુરતમાં (Surat) ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી. મારામારી, હત્યા જેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે, હવે વધુ એક હત્યાનો બનાવ ઉધના (Udhna) વિસ્તારમાં બન્યો છે. જમવા અને શાકભાજી લઈ લાવવા જેવી નજીવી બાબતે ક્રૂર પતીએ પત્નીની નિર્મમ હત્યા કરી હતી અને પછી પોતે ભુરિયા પોલીસ સ્ટેશનમાં (Bhuria Police Station) જઈ આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે પોલીસે પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×