Surat Stone Pelting : પોલીસની હાજરીમાં વાહનોને આગચાંપી! આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
સુરતમાં થયેલી આગચંપીનો વધુ એક વીડિયો સામે આવ્યો સૈયદપુરામમાં પથ્થરમારા બાદ અસમાજિક તત્વોએ આગચંપી પોલીસની 500 મીટર દૂર હાજરીમાં વાહનો સળગાવ્યા સુરતનાં સૈયદપુરા (Syedpura) વિસ્તારમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા (Surat Stone Pelting) મામલે વધુ એક મોટા સમાચાર આવ્યા...
Advertisement
- સુરતમાં થયેલી આગચંપીનો વધુ એક વીડિયો સામે આવ્યો
- સૈયદપુરામમાં પથ્થરમારા બાદ અસમાજિક તત્વોએ આગચંપી
- પોલીસની 500 મીટર દૂર હાજરીમાં વાહનો સળગાવ્યા
સુરતનાં સૈયદપુરા (Syedpura) વિસ્તારમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા (Surat Stone Pelting) મામલે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પથ્થરમારો કરતા અસામાજિક તત્વોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. હુલ્લડબાજો દ્વારા આગચંપીનો વાઇરલ વીડિયો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, પોલીસ જવાનોની હાજરીનાં માત્ર 500 મીટર દૂર અસામાજિક તત્વો દ્વારા વાહનો સળગાવવામાં આવ્યા હતા.

