Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : ચાર નવા લેબર કોડ સામે ટ્રેડ યુનિયનોનો આક્રોષ, કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન

Surat : ચાર નવા લેબર કોડ કાયદાઓનો સુરતના કામદાર વર્ગે વિરોધ દર્શાવ્યો છે. વિવિધ ટ્રેડ યુનિયનોના સંયુક્ત વિજય મંચે મંગળવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોરદાર દેખાવો કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને આવેદનપત્ર સોંપ્યું હતું. કામદારોના જૂના 29 કાયદાઓમાં મળતા હક્કો-અધિકારો છીનવી લેવાના આરોપ સાથે આ નવા કોડને “કામદાર વિરોધી અને માલિક તરફી” ગણાવી તેને તત્કાળ પરત ખેંચવાની માંગ ઉઠી છે.
surat   ચાર નવા લેબર કોડ સામે ટ્રેડ યુનિયનોનો આક્રોષ  કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન
Advertisement
  • Surat : સુરતમાં લેબર કોડ વિરુદ્ધ કામદારોનો હલ્લાબોલ, કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
  • “કામદારોના હક્કો છીનવાશે” – ચાર નવા લેબર કોડ સામે સુરતમાં આક્રોષ
  • મોદી સરકારના લેબર કોડ પરત ખેંચો : સુરતના મજૂરોની ગર્જના
  • અધૂરા નિયમોવાળા લેબર કોડ સામે સુરતમાં ટ્રેડ યુનિયનોનો એલાને જંગ
  • કલેક્ટર કચેરીએ બેનર-નારા સાથે કામદારોનો વિરોધ, લેબર કોડ રદ કરવાની માંગ

Surat : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા લેબર કોડ કાયદાઓ સામે સુરતના કામદાર વર્ગે ખુલ્લેઆમ બળવો પોકારી દીધો છે. વિવિધ ટ્રેડ યુનિયનોના સંયુક્ત વિજય મંચે મંગળવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોરદાર દેખાવો કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને આવેદનપત્ર સોંપ્યું હતું. કામદારોના જૂના 29 કાયદાઓમાં મળતા હક્કો-અધિકારો છીનવી લેવાના આરોપ સાથે આ નવા કોડને “કામદાર વિરોધી અને માલિક તરફી” ગણાવી તેને તત્કાળ પરત ખેંચવાની માંગ ઉઠી છે.

Tags :
Advertisement

.

×