Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: નુરેમહમંદી સોસાયટીમાં ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાયા

સુરેન્દ્રનગરની નુરેમહમંદી સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરી થતા ભારે ચકચાર મચી હતી. જોકે, એ-ડિવિઝન પોલીસે ખૂબ જ ત્વરિત તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને પકડી પાડ્યા છે. ચોરી થયેલી રોકડ અને ચાંદીના દાગીના સહિત 46,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
surendranagar  નુરેમહમંદી સોસાયટીમાં ચોરીનો ભેદ ઉકેલાયો  મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાયા
Advertisement

Surendranagar Theft Case: સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવતા એ-ડિવિઝન પોલીસે ચોરીના એક જટિલ કેસનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કરી દીધો છે. શહેરની નુરેમહમંદી સોસાયટીમાં રહેણાંક મકાનમાં થયેલી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ પોલીસની ત્વરિત અને સક્રિય કામગીરીએ ગુનેગારોને તુરંત જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Tags :
Advertisement

.

×