Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : ચોરવીરા ગામની સીમમાં રાત્રીના સમયે ચાલતું ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, પોલીસે દરોડા પાડતા મચી દોડધામ

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાનો સાયલા પંથક ફરી એકવાર ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરીના કારણે ચર્ચામાં આવ્યો છે. સાયલા પંથકમાં ભૂમાફિયાઓ અને ખનિજ ચોરો બેફામ બન્યા હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિક પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી પાર પાડી છે.
surendranagar   ચોરવીરા ગામની સીમમાં રાત્રીના સમયે ચાલતું ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું  પોલીસે દરોડા પાડતા મચી દોડધામ
Advertisement

Surendranagar : સાયલા પોલીસે મોડી રાત્રે ચોરવીરા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પર અચાનક દરોડો પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ આકસ્મિક રેડના કારણે રાત્રિના અંધકારમાં કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

Tags :
Advertisement

.

×