Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Swabhiman Parv : જામનગરમાં શિવધૂનમાં MP પૂનમબેન માડમ જોડાયા, 72 કલાક અખંડ ઓમકાર નાદનો જાપ

યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે હાલ સ્વાભિનામ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં ભાગીદાર થવા દેશભરમાંથી શીવભક્તો પહોંચી રહ્યા છે. જામનગરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિવભક્તો તલ્લીન જોવા મળ્યા છે. સોયલ ગામે મોડી રાત્રે શિવધૂનમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા. સોયલેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના અખંડ ઓમકાર નાદના જાપ થયા.
swabhiman parv   જામનગરમાં શિવધૂનમાં mp પૂનમબેન માડમ જોડાયા  72 કલાક અખંડ ઓમકાર નાદનો જાપ
Advertisement
  1. Jamnagar માં સોમનાથ Swabhiman Parv માં તલ્લીન શિવભક્તો
  2. જિલ્લાભરમાં સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ
  3. સોયલ ગામે મોડી રાત્રે શિવધૂનમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા
  4. સોયલેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના અખંડ ઓમકાર નાદના જાપ
  5. કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ સાંસદ સાથે જોડાયા

Jamnagar : યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) ખાતે હાલ સ્વાભિનામ પર્વની (Swabhiman Parv) હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પર્વમાં ભાગીદાર થવા ગુજરાત સહિત દેશભરમાંથી શીવભક્તો પહોંચી રહ્યા છે. જામનગરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિવભક્તો તલ્લીન જોવા મળ્યા છે. જિલ્લાભરમાં સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ જોવા મળ્યું છે. સોયલ ગામે મોડી રાત્રે શિવધૂનમાં સાંસદ પૂનમબેન માડમ (MP Poonamben Maadam) જોડાયા હતા. સોયલેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના અખંડ ઓમકાર નાદના જાપ થયા.

Tags :
Advertisement

.

×