Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

T20 World Cup : Ind Vs Pak મેચને લઇને મીટીંગ, જાણો વાત ક્યાં પહોંચી

T20 World Cup માં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને PCB એ ICC નો સંપર્ક કર્યો છે, અને ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ અંગે એક-એક ચર્ચા કરવાની વિનંતી કરી છે. ICC દ્વારા ‘Force Majeure clause’ હોવાથી તેઓ શું પગલાં લેશે, તેની વિગતવાર માહિતી આપ્યા પછી, આ વાત થઈ હતી
t20 world cup   ind vs pak મેચને લઇને મીટીંગ  જાણો વાત ક્યાં પહોંચી
Advertisement
  • T20 World Cup માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું રહસ્ય અકબંધ
  • ICC એ આકરા પગલાં ભરવા અંગેની સમજાવટ કરતા તેવર ઢીલા પડ્યા
  • આજે પાકિસ્તાનના લાહોરમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે
  • આ બેઠકના અંતે મેચ રમવાને લઇને મોટી જાહેરાત થવાની શક્યતાઓ

T20 World Cup : T20 વર્લ્ડ કપ - 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાનાર મેચ હજુ સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવી નથી. પાકિસ્તાન સરકારે ભારત સામે રમવાનો ઇનકાર કર્યા બાદ, આ મામલે એક નવી અપડેટ સામે આવી રહી છે. મીડિયાના અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ICC ના અધિકારીઓ બેઠક કરશે.

Tags :
Advertisement

.

×