Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND W vs SA W : શૈફાલી અને દીપ્તિની જોરદાર ઇનિંગ્સ, ભારતે સાઉથ આફ્રિકા સામે ખડક્યા 158 રન

IND W vs SA W મહિલા ટી20 વિશ્વ કપના 18મા મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 158 રન બનાવ્યા છે. શૈફાલી વર્માએ સૌથી વધુ 31 અને દીપ્તિ શર્માએ 29 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની 200મી ઐતિહાસિક મેચ રમી નવો રેકોર્ડ બનાવ્યો છે. સાઉથ આફ્રિકાને જીતવા માટે હવે 159 રનની જરૂર છે.
ind w vs sa w   શૈફાલી અને દીપ્તિની જોરદાર ઇનિંગ્સ  ભારતે સાઉથ આફ્રિકા સામે ખડક્યા 158 રન
Advertisement

IND W vs SA W : મહિલા ટી20 વિશ્વ કપ 2026 ના 18મા રોમાંચક મુકાબલામાં રવિવારે (21 જૂન) ના રોજ મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર IND W vs SA W વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ હાઈ-પ્રેશર મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો અને મજબૂત સાઉથ આફ્રિકા સામે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો છે.

Tags :
Advertisement

.

×