Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

All Women Police Unit : તમિલનાડુના CM Joseph Vijay ના હસ્તે ટાસ્ક ફોર્સનું લોન્ચિંગ

All Women Police Unit ના લોન્ચિંગ પ્રસંગે TVK ચીફ અને સીએમ વિજયે કહ્યું, "સરકાર ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે: ડ્રગ્સ નાબૂદ કરવું, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને કાયદો અને વ્યવસ્થા જાળવવી. તમિલનાડુમાંથી ડ્રગ્સ સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ." તેમણે ઉમેર્યું કે, "આપણે ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોઇ પણ જરૂરત નથી. અમારું ધ્યાન સુરક્ષિત ભવિષ્યના નિર્માણ પર છે.
all women police unit   તમિલનાડુના cm joseph vijay ના હસ્તે ટાસ્ક ફોર્સનું લોન્ચિંગ
Advertisement

All Women Police Unit : તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે સિંગાપ્પન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ શરૂ કરી છે. તેનો હેતુ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિભાવ સુનિશ્ચિત કરવાનો છે. આ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની એક અનોખી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે મહિલા પોલીસ યુનિટ છે, તેથી જ તેને ઓલ મહિલા પોલીસ યુનિટ પણ કહેવામાં આવે છે.

Tags :
Advertisement

.

×