Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi મા મેઘમહેર, ડોસવાડા ડેમ છલકાયો, આકાશી દ્રશ્યોમાં કેદ થયું અદભૂત સૌંદર્ય

Tapi જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી પર પાણીનું સ્તર વધતા ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને પાણીનો પ્રવાહ છલકાઈ રહ્યો છે.
tapi મા મેઘમહેર  ડોસવાડા ડેમ છલકાયો  આકાશી દ્રશ્યોમાં કેદ થયું અદભૂત સૌંદર્ય
Advertisement

Tapi : ડેમ ઓવરફ્લો થતા સર્જાયેલા આકાશી દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે, જેને જોઈને પ્રકૃતિપ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. ચોમાસાની ઋતુમાં ડોસવાડા ડેમનું આ સ્વરૂપ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક ઉત્સવ જેવું બની ગયું છે. દૂર-દૂરથી લોકો આ દ્રશ્યો નિહાળવા માટે આવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×