Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi Rain: વ્યારા શહેરમાં મેઘરાજાની મહેર, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

Tapi Rain News: તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વરસાદના વિરામ બાદ આખરે મેઘરાજાએ ફરી એકવાર મહેર કરી છે. લાંબા સમયની રાહ જોયા બાદ જિલ્લામાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વ્યારા શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર...
tapi rain  વ્યારા શહેરમાં મેઘરાજાની મહેર  વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ
Advertisement

Tapi Rain News: તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વરસાદના વિરામ બાદ આખરે મેઘરાજાએ ફરી એકવાર મહેર કરી છે. લાંબા સમયની રાહ જોયા બાદ જિલ્લામાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વ્યારા શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને સ્ટેશન રોડ અને મિશન નાકા વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

Tags :
Advertisement

.

×