Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Amreli : બાબરાના કોટડાપીઠામાં ખાનગી સ્કૂલના શિક્ષક શૈલેષ ખૂંટની શરમજનક હરકત, સગીર વિદ્યાર્થીઓ સાથે કુચેષ્ટા!

અમરેલીના કોટડાપીઠામાં શિક્ષકની શરમજનક હરકત, સગીર વિદ્યાર્થીઓ સાથે કુચેષ્ટા!
amreli   બાબરાના કોટડાપીઠામાં ખાનગી સ્કૂલના શિક્ષક શૈલેષ ખૂંટની શરમજનક હરકત  સગીર વિદ્યાર્થીઓ સાથે કુચેષ્ટા
Advertisement
  • Amreli ના કોટડાપીઠામાં શિક્ષકની શરમજનક હરકત, સગીર વિદ્યાર્થીઓ સાથે કુચેષ્ટા!
  • બાબરાની રિદ્ધિ સિદ્ધિ સ્કૂલમાં નરાધમ શિક્ષક ઝડપાયો, POCSO હેઠળ ફરિયાદ
  • ધોરણ 7ના વિદ્યાર્થીઓ સાથે અડપલાં : શૈલેષ ખૂંટની ધરપકડ, ગુજરાતમાં આક્રોશ
  • Amreli માં શિક્ષણની પવિત્રતા પર કલંક, શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ
  • કોટડાપીઠાની સ્કૂલમાં સગીરો સાથે કુચેષ્ટા, પોલીસે શિક્ષકને ઝડપી પાડ્યો

અમરેલી : અમરેલી ( Amreli ) જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સંકુલ નામની ખાનગી સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલના શિક્ષક શૈલેષ ખૂંટ પર ધોરણ 7ના સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં અને કુચેષ્ટાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શિક્ષકને ઝડપી પાડ્યો છે.

Tags :
Advertisement

.

×