Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Technology News: મતદાર યાદી અપડેટ કરવાના નામે છેતરપિંડી, આ રીતે રહો સુરક્ષિત

Technology News: હાલમાં દેશના ઘણા ભાગોમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સ્કેમર્સ પણ આ પ્રક્રિયાનો લાભ લેવા અને લોકોને છેતરવા માટે સક્રિય થયા છે. સ્કેમર્સ વેરિફિકેશન ટીમના અધિકારીઓ તરીકે ઓળખ આપીને લોકોને ફોન કરે છે અને વેરિફિકેશન માટે તેમનો OTP શેર કરવા કહે છે અને જો તમે OTP શેર કરો છો તો તમારી આ એક ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે.
technology news   મતદાર યાદી અપડેટ કરવાના નામે છેતરપિંડી  આ રીતે રહો સુરક્ષિત
Advertisement
  • મતદાર યાદીઅપડેટ કરવાના નામે છેતરપિંડી
  • સ્કેમર્સ વેરિફિકેશન ટીમના અધિકારીઓ તરીકે ઓળખ આપી કરે છે ફોન
  • ફોન કરી વેરિફિકેશન માટે માંગે છે OTP
  • એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

Technology News:  દેશના ઘણા ભાગોમાં હાલમાં મતદાર યાદી સુધારણા (SIR) ચાલી રહી છે. જેમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ઘરે ઘરે જઈને મતદારોના SIR ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે સાયબર ગુનેગારો પણ આ સત્તાવાર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે અને લોકોને તેમના જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વેરિફિકેશન ટીમના અધિકારીઓ તરીકેની ઓળખ આપીને લોકોને ફોન કરે છે અને વેરિફિકેશન માટે તેમનો OTP શેર કરવા કહે છે. આ એક સંપૂર્ણ સ્કેમ છે, કારણ કે SIR પ્રક્રિયામાં OTPની જરૂર હોતી નથી.

Tags :
Advertisement

.

×