Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

'મારે દરેકને ખુશ કરવાની જરૂર નથી', Sania Mirza નો બેબાક અંદાજ

Sania Mirza Instagram : કદાચ કહેવા માંગે છે કે, તે બીજાને ખુશ કરવા અથવા દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પોતાને બદલશે નહીં
 મારે દરેકને ખુશ કરવાની જરૂર નથી   sania mirza નો બેબાક અંદાજ
Advertisement
  • ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની પોસ્ટ વાયરલ
  • સાનિયા મિર્ધાએ દરેકને ખુશ કરવા અંગે પોતાનો બેબાક મત મુક્યો
  • ઇન્સ્ટાગ્રામમના કોમેન્ટ સેક્શનમાં સકારાત્મક ટિપ્પણીઓ છવાઇ

Sania Mirza Instagram : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Indian Tennis Star - Sania Mirza) હંમેશા પોતાની સ્પષ્ટવક્તા શૈલી અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને (Instagram Post) કારણે ચર્ચામાં રહે છે. સાનિયા મિર્ઝાએ (Sania Mirza Instagram Post) બુધવારે ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી. સાનિયા મિર્ઝાએ (Sania Mirza Instagram Post) પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'સત્તાવાર રીતે, હું હવે એવા તબક્કામાં છું, જ્યારે મારે દરેકને ખુશ કરવાની જરૂર નથી, કારણ કે હું કોફી નથી.' આ પછી, તેણે સ્માઇલિંગ ફેસનું ઇમોજી પણ પોસ્ટ કર્યું હતું.

Tags :
Advertisement

.

×